કેમ છો! 🙌🏻 આપણે બધા જાણીએ છીએ કે પ્રકૃતિએ જીવવાં માટે આપણને સૌથી કિંમતી વસ્તુઓમાંની એક ભેટ સવરૂપે આપી છે અને તે છે ઑક્સિજન. 🌬️ પરંતુ આ મુશ્કેલ સમયમાં જ્યાં આપણે કોરોના વાયરસ રોગચાળા સામે લડી રહ્યા છીએ, ત્યાં ઘણા એવા હતા જેમણે ઓક્સિજનના અભાવને કારણે પોતાનો જીવ ગુમાવ્યો. પરંતુ હવે નહીં‼ અમે જરૂરિયાતના સમયે જરૂરિયાતમંદોને #ઑક્સિજનકોન્સન્ટ્રેટર #મફત પૂરું પાડીશું!!! એક સૂત્ર સાથે કે ~ नहीं खोएगा कोई भी व्यक्ति अपना जीवन, अब हर जरूरतमंद को मिलेगा ऑक्सिजन। हमने लिया है ये प्रण करेंगे कोशिश, बढ़ाएँगे हर व्यक्ति की आयु, अब हर जरूरतमंद तक पहुँचाएँगे प्राणवायु। કારણ કે 🛡️👫🏻👬🏻👭🏻 #TogetherWeCan. વધુ વિગતો માટે: 📧 ઇ-મેઇલ: info@wajraoforce.com કૉલ / વૉહટ્સએપ : 24x7 + 91-8490980670 વેબસાઇટ: www.wajraoforce.com ~~~~~~~~~~~~~~~~~~~~~~ #Oxygen #O2 #OxygenConcentrator #Covid19 #CoronaVirus #Pandemic #IndiaFightsCovid #WeAreInThisTogether #SaveLives #StayHomeStaySafe #Unite2FightCorona
No comments:
Post a Comment