Tuesday, 25 May 2021

કેમ છો! 🙌🏻 આપણે બધા જાણીએ છીએ કે પ્રકૃતિએ જીવવાં માટે આપણને સૌથી કિંમતી વસ્તુઓમાંની એક ભેટ સવરૂપે આપી છે અને તે છે ઑક્સિજન. 🌬️ પરંતુ આ મુશ્કેલ સમયમાં જ્યાં આપણે કોરોના વાયરસ રોગચાળા સામે લડી રહ્યા છીએ, ત્યાં ઘણા એવા હતા જેમણે ઓક્સિજનના અભાવને કારણે પોતાનો જીવ ગુમાવ્યો. પરંતુ હવે નહીં‼ અમે જરૂરિયાતના સમયે જરૂરિયાતમંદોને #ઑક્સિજનકોન્સન્ટ્રેટર #મફત પૂરું પાડીશું!!! એક સૂત્ર સાથે કે ~ नहीं खोएगा कोई भी व्यक्ति अपना जीवन, अब हर जरूरतमंद को मिलेगा ऑक्सिजन। हमने लिया है ये प्रण करेंगे कोशिश, बढ़ाएँगे हर व्यक्ति की आयु, अब हर जरूरतमंद तक पहुँचाएँगे प्राणवायु। કારણ કે 🛡️👫🏻👬🏻👭🏻 #TogetherWeCan. વધુ વિગતો માટે: 📧 ઇ-મેઇલ: info@wajraoforce.com કૉલ / વૉહટ્સએપ : 24x7 + 91-8490980670 વેબસાઇટ: www.wajraoforce.com ~~~~~~~~~~~~~~~~~~~~~~ #Oxygen #O2 #OxygenConcentrator #Covid19 #CoronaVirus #Pandemic #IndiaFightsCovid #WeAreInThisTogether #SaveLives #StayHomeStaySafe #Unite2FightCorona


Hello There! 🙌🏻 We all know that mother nature 🌍 has gifted us 🎁 one of the most precious things for 🆓 in order to survive and that is OXYGEN. 🌬️ But in these tough times where we are fighting against Corona Virus Pandemic 🦠 there were several who lost their lives due to lack of Oxygen. 🪦 But now No More‼️ We provide #OXYGENCONCENTRATORS ✅ to the 🆘 needy for #FREE!!! in times of need With a motto of ~ नहीं खोएगा कोई भी व्यक्ति अपना जीवन, अब हर जरूरतमंद को मिलेगा ऑक्सिजन। हमने लिया है ये प्रण करेंगे कोशिश, बढ़ाएँगे हर व्यक्ति की आयु, अब हर जरूरतमंद तक पहुँचाएँगे प्राणवायु। Because 🛡️👫🏻👬🏻👭🏻 #TogetherWeCan. For More Details: 📧 E-mail: info@wajraoforce.com 📞🥏 Call / WhatsApp: 24x7 +91-8490980670 🌐 Website: www.wajraoforce.com ~~~~~~~~~~~~~~~ #Oxygen #O2 #OxygenConcentrator #Covid19 #CoronaVirus #Pandemic #IndiaFightsCovid #WeAreInThisTogether #SaveLives #StayHomeStaySafe #Unite2FightCorona


https://www.youtube.com/watch?v=g2m7hwutrl4 Debate on હવે તો સુધરો...!! પર વિશેષ ચર્ચા । #Zerohour #CoronaGuideline । Nirmananews When will We the #people would understand the severity of #covid19 ??? #lockdown #covid19 #Unite2FightCorona #CovidAppropriateBehavior #IndiaFightsCovid #pandemic


https://www.youtube.com/watch?v=lfTGIfhy9qI Day Special માં આંશિક છૂટછાટથી કહી ખુશી કહી ગમ...!! પર વિશેષ । #UnlockGujarat । Gujaratnews What does the government is providing in the partial #Unlock #lockdown #covid19 #Unite2FightCorona #CovidAppropriateBehavior #IndiaFightsCovid #pandemic