Wajra O' Force Empowerment Foundation smashes Guinness World Record of the largest ‘Tug of War’ Tournament held in Ahmedabad. The tournament saw 6,282 participants and 698 teams in a test of strength. #guinnessworldrecord #tugofwar #womensafety #womenempowerment અમદાવાદમાં વજ્ર ઓ'ફોર્સ દ્વારા યોજાયેલી સૌથી મોટી દોરડાં ખેંચ ('ટગ ઓફ વોર') ટુર્નામેન્ટનો ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો. આ ટુર્નામેન્ટમાં 698 ટીમ દ્વારા 6,282 લોકો સામેલ થયા હતા.
No comments:
Post a Comment